શ્રાવણ માસમાં ગામના વડીલ એવા અંબેલાલ દાદા તરફથી કેળાનું વિતરણ કરવામાં આવ્યું.

 

હરહંમેશ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શાળાના બાળકોને કેળા વિતરણ કરવા બદલ આપણા ગામના વડીલ એવા અંબેલાલ દાદાનો શાળા પરિવાર હ્દયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.



Post a Comment

0 Comments