બંધાડ ફળિયા પ્રાથમિક શાળા ખાતે બાળમેળો યોજાયો.

બંધાડ ફળિયા પ્રાથમિક શાળા ખાતે બાળમેળો યોજાયો.

તા.17/8/2023 ધોરણ 1 થી 5 બાળમેળો અને તા.18/8/2023 ધોરણ 6 થી 8 લાઈફ સ્કીલ મેળા તથા આનંદ મેળા અંતર્ગત કરાવેલ પ્રવૃત્તિઓની એક ઝલક.... જેમાં  તમામ બાળકોએ વિવિધ પ્રવૃતિઓ જેવી કે માટીકામ, કાગળ કામ,ચીટકકામ, રંગપૂરણી, છાપકામ, અભિનય ગીતો, વાર્તા, વિજ્ઞાનના પ્રયોગો,પંચર બનાવવું, ખીલી ઠોકવી, કુકર બંધ કરવું, સંગીત ખુરશી, વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓમા ભાગ લીધો..જેમાં દરેક બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો..















 

Post a Comment

0 Comments