વિજ્ઞાન મેળાની અનેરી સિદ્ધિ
સતત 7 વર્ષથી ખેરગામ તાલુકામાં વિજ્ઞાન મેળામાં પ્રથમ ક્રમ
આજરોજ બી.આર.સી.કક્ષાનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023-24 મંદિર ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે યોજવામાં આવ્યું.જેમા અમારી શાળાએ વિભાગ 2 માં પ્રથમ ક્રમ મેળવ્યો છે.અને હવે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં સમગ્ર ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
0 Comments