બંધાડ ફળિયા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી કૈવલ્ય પટેલ સંગીતવાદન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ.

 


કલા મહાકુંભ અંતર્ગત લેવાયેલ વાદન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી સતત બીજા વર્ષે જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરી‌ શાળાનું ગૌરવ વધારવા બદલ કૈવલ્ય જયેશભાઇ પટેલ ને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

Post a Comment

0 Comments