બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે તા.8-4-2023 ના રોજ ધોરણ 6 થી 8 ની વિધાર્થિનીઓને સ્વ - રક્ષણ તાલીમના પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં. આ કાર્યક્રમ જાન્યુઆરી માસથી શરૂ થયો હતો જે એપ્રિલ માસમાં પૂર્ણ થયો હતો. સ્વ.રક્ષણ તાલીમ તજજ્ઞ નિમિષાબેન જી. પટેલ દ્વારા દર અઠવાડિયે બે દિવસ આ બાળાઓને તાલીમ આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ આ બાળાઓને તાલીમ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં.
0 Comments