તારીખ :૩૧-૦૩-૨૦૨૩નાં દિને બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે ધોરણ-૮નો વિદાય સમારંભ યોજાયો. જેમાં ધોરણ -૮ ની દીકરીઓ ભારતીય પહેરવેશ સાડીમાં સજ્જ થઈ આજના દિવસને યાદગાર બનાવ્યો હતો. શાળાના શિક્ષકો તરફથી સારા ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.
Copyright (c) 2023 SB KHERGAM All Right Reseved
0 Comments