બંધાડ ફળીયા પ્રાથમિક શાળામાં શ્રી અંબાલાલ દાદા તરફથી તમામ બાળકોને તલનાં લાડુનું વિતરણ કરવામાં આવ્યું.

 


બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણીમાં ગામના વડીલ એવા અંબેલાલ દાદા તરફથી ઉતરાયણ નિમિત્તે તમામ બાળકોને તલના લાડુનું વિતરણ કરવામાં આવ્યું. એવા સેવાભાવી દાદાને દિલથી અભિનંદન... જે શાળાના બાળકોને પોતાના સ્વજન માની એક પરમાર્થ કાર્ય કર્યું છે.



Post a Comment

0 Comments