ખેરગામ તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી રામેશ્વર મંદિર આછવણીના પટાંગણમાં કરવામાં આવી.

 

ખેરગામ તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી રામેશ્વર મંદિર આછવણીના પટાંગણમાં કરવામાં આવી જેમાં અમારી શાળાના ધોરણ 6 થઈ 8 ના બાળકોએ ભાગ લીધો.અને બાકીના ધોરણ 1 થી 5 ના બાળકોએ પોતાની શાળામાં ઉજવણી કરી..



  



Post a Comment

0 Comments